વાહકને અમુક વિદ્યુતભાર આપવામાં આવે છે તો તેનું સ્થિતિમાન.......
તે પૃષ્ઠ આગળ મહત્તમ હોય છે.
તે કેન્દ્ર આગળ મહત્તમ હોય છે.
સંપૂર્ણ વાહકમાં સમાન હોય છે.
પૃષ્ઠ અને કેન્દ્રની વચ્ચે અમુક જગ્યાએ મહત્તમ હોય છે.
$Q$ વિજભાર ધારવતો વાહક ગોળો વિજભાર રહિત પોલા ગોળા વડે ઘેરાયેલો છે.વાહક ગોળા અને પોલા ગોળાની સપાટી વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V$ છે.હવે જો પોલા ગોળાને $-4\, Q$ જેટલો વિજભાર આપવામાં આવે તો અ બંને સપાટી વચ્ચેનો નવો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલા........$V$ થાય?
$\mathrm{R}$ ત્રિજ્યાની ધાતુની કવચમાં તેનાં કેન્દ્ર પર $\mathrm{r}$ ત્રિજ્યાનો ગોળો મૂકવામાં આવે, તો તેમના વચ્ચેનો સ્થિતિમાનનો તફાવતનું સૂત્ર લખો. ( ગોળો અને કવચ અનુક્રમે $\mathrm{q}$ અને $\mathrm{Q}$ વિદ્યુતભાર ધરાવે છે )
વિદ્યુતભારિત પોલા વાહક ગોળાની અંદરની બાજુએ સ્થિતિમાન ...... છે.
$R _{1}$ અને $R _{2}\left( R _{1}>> R _{2}\right)$ ત્રિજ્યાઓ ધરાવતા બે પોલા વાહક ગોળાઓ પર સમાન વિદ્યુતભાર છે. સ્થિતિમાન$.............$હશે.
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વિદ્યુતભાર $Q$ એ $L$ લંબાઇના સળિયા $AB$ પર સમાન રીતે પથરાયેલ છે.સળિથાના છેડા $A$ થી $L$ અંતરે રહેલા બિંદુ આગળ વિદ્યુતવિભવ ( વિદ્યુતસ્થિતિમાન ) ______ છે.